O/o the Commissioner, Food & Drugs Control Administration, Gandhinagar
સર્વિસ બુક અપડેશન / વેરિફિકેશન માટે મહત્વની સૂચના
સર્વિસ બુકનું સંપૂર્ણ અપડેશન માટે હેડ ઓફિસ, ગાંધીનગર ખાતે વ્યક્તિગત હાજરીમાં વેરિફિકેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તમારી સર્વિસ બુકની સ્થિતિ જાણવા તારીખ અને સમય બુક કરો.